Monday, April 22

પરમ આદરણીય સંત પુજય ગોપાલાનંદજીબાપુનો પાર્થિવ દેહ પંચ મહાભુતમાં વિલીન

Want create site? Find Free WordPress Themes and plugins.

????????????????????????????????????

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર તેમજ દેશભરમાં જેઓનું આદરભર્યું સ્થાન છે તેવાં કર્મયોગી સંત પુજય ગોપાલાનંદજીબાપુનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીન થયો છે. આજે સવારે બિલનાથ મહાદેવ મંદિર ખાતેથી પુજય ગોપાલાનંદજીબાપુની પાલખીયાત્રા યોજાઈ હતી. બેન્ડવાજાની સુરાવલી, ભગવાધારી કુમારોની ટીમ અને સંતો-મહંતો-મહામંડલેશ્વરો અને વિશાળ સેવકગણની ઉપÂસ્થતિમાં શહેરનાં રાજમાર્ગો ઉપર પાલખીયાત્રા ફરી હતી અને ઠેર-ઠેરથી પુજય ગોપાલાનંદજીબાપુને શ્રધ્ધાસુમન લોકોએ અર્પણ કર્યા હતા. બ્રહ્મેશ્વર ધામ ખાતે પુજય ગોપાલાનંદજીબાપુની શા†ોકત વિધી સાથે અંતયેષ્ટી કરવામાં આવી હતી આ તકે ઉપÂસ્થતિઓ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

12 + = 21

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud