Sunday, November 17

શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રિની ઉજવણી થશે

વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ આસો નવરાત્રિ નિમિત્તે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરે તા. ૧૦-૧૦-ર૦૧૮ થી તા. ૧૯-૧૦-ર૦૧૮ સુધી નવરાત્રિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

Leave A Reply