સિંહના મોતના પગલે અંશુમન શર્માને ધારી મુકાયા

ગિર પૂર્વ વિસ્તારમાં દલખાણીયા રેન્જ હેઠળ આવતા જંગલોમાં ર૩ સિંહોના મોત બાદ દોડધામ મચી જવા પામી છે ત્યારે સિંહના મોતના પગલે અંશુમન શર્માને ધારી મુકવામાં આવ્યા છે.

Leave A Reply