ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ પાંચ રૂપિયા સસ્તાં થયાં

છેલ્લા બાવન દિવસ બાદ પેટ્રોલ, ડિઝલના ભાવ ગઈકાલે સસ્તા થયા છે. પાંચ રાજયોમાં ચૂંટણીની જાહેરાત અગાઉ રાહતની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ પાંચ રૂપિયા સસ્તાં થયાં છે.

Leave A Reply