નવરાત્રિનાં આગમનને વધાવવા ગરબી મંડળના આયોજકો સજ્જ

શÂક્તની આરાધનાનું પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ પર્વને મનાવવા માટે આયોજકો સજ્જ બની ગયા છે. ગરબી મંડળના સંચાલકો દ્વારા બાળાઓના રાસની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા પણ રાસ ગરબાની પ્રેકટીસ ચાલી રહી છે. ગરબી મંડળના સંચાલકો વીરાભાઈ મોરી તેમજ કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Leave A Reply