જૂનાગઢ શહેરમાં ૧૪૦ થી વધુ પ્રાચિન અને ૧૦ થી વધુ અર્વાચીન ગરબી

જૂનાગઢ શહેરમાં ૧૪૦થી વધુ પ્રાચિન ગરબીઓ તેમજ ૧૦ થી વધુ અર્વાચીન ગરબીમાં આવતીકાલે નવરાત્રીનાં પ્રારંભ સાથે જ રાસગરબાની ભારે રમઝટ બોલશે અને નવરાત્રી પર્વને ઉજવવા લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે.

Leave A Reply