આજથી નવરાત્રી પર્વનો ભક્તીભાવપૂર્વક પ્રારંભ

આસો સુદ એકમ આજ તા.૧૦-૧૦-ર૦૧૮નાં નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માતાજીનાં મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી છે અને સવારથી જ પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે. આપણે સૌ પણ સમગ્ર વિશ્વનાં કલ્યાણની પ્રાર્થના કરીએ.

Leave A Reply