Sunday, January 19

જૂનાગઢ શહેરમાં પ્રથમ નોરતે જ શÂક્તની આરાધનાનો પ્રારંભ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શÂક્તની આરાધનાનાં પર્વ એવા નવરાત્રી મહોત્સવનો ભÂક્તભાવપૂર્વક પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ ગરબી મંડળો દ્વારા રાસ-ગરબાનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. નાની એવી બાળાઓએ પોતાનાં સરસ મજાનાં રાસ યોજી અને પ્રથમ દિવસે જ શÂક્તની આરાધના કરી હતી.

Leave A Reply