Tuesday, January 28

જૂનાગઢમાં વણિક સોશ્યલ ગૃપ તથા વણિક યુવા સંગઠન દ્વારા પ્રાંસી રાસોત્સવનું આયોજન

જૂનાગઢ શહેરમાં વણિક સોશ્યલ ગૃપ તથા વણિક યુવા સંગઠન દ્વારા પ્રાંસી રાસોત્સવ-ર૦૧૮નું આયોજન કરવામાં આવેલ છે. ગઈકાલ તા.૧૦-૧૦-ર૦૧૮ થી તા.૧૯-૧૦-ર૦૧૮ સુધી રાસોત્સવનો આ કાર્યક્રમ યોજાશે. શ્રી કુશલભાઈ પારેખનાં માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી છે.

Leave A Reply