Tuesday, September 17

વંથલી તાલુકાનાં ટીકર ગામમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકી આધેડની હત્યા

વંથલી તાલુકાનાં ટીકર ગામે રહેતાં કાંતિભાઈ કેશવભાઈ ઉસદડીયાનાં નાના ભાઈ દિનેશ (ઉ.વ.૪૯)ની ગઈકાલે કોઈએ માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી નાખવાનાં બનાવનાં પગલે સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે વંથલીનાં પીએસઆઈ બી.એસ.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

Leave A Reply