Tuesday, November 19

જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રી મહોત્સવની થઈ રહેલી ભાવભેર ઉજવણી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચિન અર્વાચીન રાસ-ગરબાની રમઝટ બોલી રહી છે. જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને બાળાઓનાં સુંદર મજાનાં રાસ યોજાઈ રહ્યાં છે.

Leave A Reply