રૂમઝુમ કરતાં નવરાત્રીની થઈ રહેલી ઉજવણી

જૂનાગઢ શહેરમાં નવરાત્રીની રૂમઝુમથી ઉજવણી થઈ રહી છે અને નવરાત્રીનાં દિવસો એક પછી એક આગળ વધી રહ્યાં છે ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જાવા મળે છે.

Leave A Reply