શેરી ગરબીઓમાં જગાવ્યું ભારે આકર્ષણ

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી શહેરી ગરબીઓમાં બાળાઓનાં રાસે ભારે આકર્ષણ જગાવ્યું છે અને લોકો નાની બાળાઓનાં રાસ નીહાળી અભિભૂત થઈ રહ્યાં છે.

Leave A Reply