Tuesday, July 16

સોનું રૂ.૩૩,૦૦૦ ઉપર પહોંચ્યું

વૈશ્વિક સોનાની પાછળ સ્થાનિકમાં પણ સોનામાં ચમકારો આવ્યો હતો અને નવરાત્રીના તહેવાર ટાંકણે સોનું રૂ.૩૩,૦૦૦ ની ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી રહ્યું છે.

Leave A Reply