જૂનાગઢ અને સૌરાષ્ટ્ર પંથકમાં આગામી તહેવારો ઉજવવા ઉત્સાહ

નવરાત્રીનો તહેવારો પુરબહારમાં મનાવવામાં આવી રહેલ છે અને આગામી તહેવારોની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવશે ત્યારે જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં તહેવારોને ઉજવવા લોકોમાં થનગનાટ જાવા મળી છે અને બજારોમાં ગીરદી જાવા મળી રહેલ છે.

Leave A Reply