આજથી ગીર અભયારણમાં સિંહ દર્શન

ગીર અભયારણમાં ૧૬ ઓકટોબરથી ગીર દર્શન શરૂ થઈ રહેલ છે. અગાઉના વર્ષ કરતાં સામાન્ય દિવસોમાં ૬૦ ટકા અને તહેવારોમાં ર૦ ટકા પરમીટનો વધારો કરવામાં આવે છે. પ્રથમમાં રપ બહેનોની ગાર્ડ તરીકે પસંદગી કરવામાં આવેલ છે. ૭૦ જીપ્સીઓ કામે લાગશે અને ૧૯પ જેટલા કુટુંબોને રોજગારી મળશે.

Leave A Reply