Tuesday, November 19

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નવરાત્રીનો ઉમંગ પરાકાષ્ઠાએ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતિમ કક્ષાએ પહોંચી ગયેલ છે અને ઉમંગ પરાકાષ્ઠાએ પહોંચી ગયેલ છે. ઠેર ઠેર રાસ ગરબાના કાર્યક્રમો ઉમંગભેર યોજવામાં આવેલ છે અને લોકો નવરાત્રી મહોત્સવની ઉજવણીનો આનંદ ઉત્સાહભેર માણી રહ્યા છે.

Leave A Reply