Wednesday, July 17

જૂનાગઢમાં પ્રાંસી રાસોત્સવમાં ખેલૈયાઓની રમઝટ બોલી

જૂનાગઢ શહેરમાં મયારામજી મહારાજના આશ્રમ ખાતે વણિક સોની સમાજ આયોજીત પાંસી રાસોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાય રહ્યો છે. મુખ્ય આયોજક કુશલ પારેખ તથા તેમની ટીમ દ્વારા અવનવા આયોજન કરવામાં આવી રહ્યા છે અને ખેલૈયાઓ પણ મન મુકીને ભારે રમઝટ બોલાવી રહ્યા છે.

Leave A Reply