સંકલનના અભાવે સિંહ દર્શન શરૂ ન થયું

જૂનાગઢમાં ૧૬ ઓકટોબરથી સિંહ દર્શન શરૂ કરવામાં માટે સરકાર દ્વારા મંજુરી આપવામાં આવેલ હતી પરંતુ વન વિભાગના અધિકારીના સંકલનના અભાવે સિંહ દર્શન શરૂ થયેલ નથી.

Leave A Reply