આજે માતાજીના મંદિરોમાં હવન અષ્ટમીનો કાર્યક્રમ

જૂનાગઢ શહેર તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે આઠમના દિવસે હવનના કાર્યક્રમો ઠેરઠેર યોજવામાં આવી રહ્યા છે. આજે જૂનાગઢ શહેરમાં આવેલા આઈ શ્રી ખોડીયાર માતાજી, રાંદલ માતાજી, મહાકાળી માતાજી, ચામુંડા માતાજી, મહાલક્ષ્મી માતાજી, વાઘેશ્વરી માતાજી, ગાયત્રી માતાજી સહિતના માતાજીના મંદિરોમાં આઠમના હવનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ભાવિકો આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે.

Leave A Reply