Tuesday, July 16

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે દશેરા પર્વની ઉજવણી અંતર્ગત રાવણ દહનનાં કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ જૂનાગઢનાં દિપાંજલી તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય શહેરોમાં રાવણ દહનનાં કાર્યક્રમો યોજાયા હતાં.

Leave A Reply