જૂનાગઢમાં શ્રી જલારામ મહિલા મંડળ દ્વારા રઘુવંશી રાસોત્સવનો યોજાયો કાર્યક્રમ

જૂનાગઢમાં જલારામ મહિલા મંડળ દ્વાર રઘુવંશી રાસોત્સવનો કાર્યક્રમ ખુબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો. લોહાણા મહાજનવાડીમાં ગઈકાલે ફાઈનલ રાસોત્સવ યોજાયો હતો અને જેમાં ઈનામ વિતરણ કરવામાં આવેલ હતું અને આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave A Reply