સૌરાષ્ટ્રનાં ૪ હજાર તલાટીઓની બેમુદ્દતની હડતાલ

લાંબા સમયથી વિવિધ પ્રશ્ને ચાલતી લડતમાં રાજય સરકારે દાદ ન દેતાં આખરે સૌરાષ્ટ્રનાં ૪ હજાર તલાટીઓ બે મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે અને ગ્રામ પંચાયતોનો વહીવટ ઠપ્પ બની ગયો છે.

Leave A Reply