Saturday, April 4

આજે શરદપૂર્ણિમા ઉત્સવની ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે શરદપૂર્ણિમા ઉત્સવની ઠેર-ઠેર કરવામાં આવી રહી છે અને આજે રાસ-ગરબાનાં આયોજનો પણ કરવામાં આવ્યાં છે.

Leave A Reply