મુખ્ય સ્વામિનારાયણ સુવર્ણ મંદિર ખાતે ભાવિકો ઉમટી પડયાં

આજે શરદપૂનમનો દિવસ હોય ત્યારે જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ મુખ્ય સ્વામિનારાયણ સુવર્ણ મંદિર ખાતે પુનમ ભરવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતા અને દર્શનનો લાભ લીધો હતો.

Leave A Reply