દેશભરમાં ગ્રીન દિવાળીનાં અભિગમને પ્રોત્સાહન આપવા સુપ્રિમ કોર્ટનો ચુકાદો

સુપ્રિમ કોર્ટે દિવાળી અને અન્ય તહેવારોનાં અવસરે અમુક કલાક જ ફટાકડાં ફોડવા માટેનાં આદેશો જારી કર્યા છે અને દિવાળીએ રાત્રે ર કલાક જ ફટાકડાં ફોડી શકાશે તેવો આદેશ જારી કર્યાં છે.

Leave A Reply