દિવાળીના તહેવારોને લઈને વિવિધ વિસ્તારોમાં વાહન પ્રવેશી બંધી

દિવાળીના તહેવારોને લઈને ટ્રાફિક જામ ન થાય અને ફટાકડાથી નુકશાન ન થાય તે માટે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા પંચહાટડી, માંગનાથ, હવેલી ગલી સહિતના રોડ ઉપર વાહન પ્રવેશ બંધી ફરમાવી છે.

Leave A Reply