જલારામ જયંતિની રજા જાહેર કરવા રઘુવંશી સમાજની રજુઆત

આગામી તા.૧૪ નવેમ્બરે પૂ. જલારામબાપાની જન્મ જયંતી હોય તે નિમીત્તે જલારામ જયંતિની રજા જાહેર કરવા રઘુવંશી સમાજ દ્વારા રજુઆત કરવામાં આવી છે અને ઠેરઠેર આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે.

Leave A Reply