Saturday, April 4

સરદાર વલ્લભભાઈ પટેલને અપાઈ ભાવાજંલી

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમીત્તે આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સરદાર પટેલને પુષ્પાજંલી અપર્ણ કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરે દ્વારા પણ પુષ્પાજંલીના કાર્યક્રમો યોજાયા હતા.

Leave A Reply