Saturday, September 21

જૂનાગઢમાં રન ફોર યુનીટીનો કાર્યક્રમ યોજાયો

અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમીત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ છે. આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાઉદીન કોલેજ ખાતેથી રન ફોર યુનીટીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહયા હતા.

Leave A Reply