જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રઘુવંશી લોહાણા સમાજના ઈષ્ટદેવ અને સંત શીરોમણી પૂજ્ય જલારામ બાપાની ર૧૯મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.ગઈકાલે પૂજન, અર્ચન, આરતી, અન્નકુટ, શોભા યાત્રા, મહાપ્રસાદના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Leave A Reply