ગીરનારની લીલી પરીક્રમા અંતિમ પડાવ તરફ, લાખો શ્રધ્ધાળુ ઉમટયા

ગરવા ગીરનારની લીલી પરીક્રમા પ્રારંભ થતાંના બીજા દિવસ અંતિમ ચરણમાં પહોંચી ગયેલ છે. ૧૦,૧૦,૦૦૦ પરીક્રમાર્થીઓએ પરીક્રમાં પૂર્ણ કરી દીધેલ છે અને ૬૦,૦૦૦ યાત્રીઓ હજુ જંગલ વિસ્તારમાં છે.

Leave A Reply