દામોદર કુંડ ખાતે ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢમાં ગીરનારની લીલી પરીક્રમાનો મેળો પુરબહારમાં ખીલી ઉઠયો છે ત્યારે આ પરીક્રમામાં લાખો સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે અને હજારો ભાવિકો દામોદર કુંડમાં સ્નાન કરી રાધા – દામોદર રાયજીના દર્શન કરી પરીક્રમાં પૂર્ણ કરી છે.

Leave A Reply