કાર્તિકી પુર્ણિમાની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે કાર્તિકી પુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં કાર્તિકી પુર્ણિમાનો મેળો યોજાયેલો છે આ ઉપરાંત જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલાં મુખ્ય સુર્વણ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આજે પૂનમનાં પર્વ તેમજ દેવદિવાળીનું આ પર્વ હોય હરિભકતો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયાં છે

Leave A Reply