જૂનાગઢ શહેરનાં ૬૩ સેન્ટરો ઉપર ૩૪૩ર૦ ઉમેદવારોએ પરીક્ષા આપશે

જૂનાગઢમાં આજે નાયબ ચિટનીસ અને મુખ્ય સેવીકાની પરીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શહેરનાં ૬૩ જેટલાં સેન્ટરો ઉપર યોજાનારા આ પરિક્ષામાં કુલ ૩૪૩ર૦ ઉમેદવારો પરિક્ષા આપશે અને પરિક્ષાને લઈને સેન્ટરો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave A Reply