ગીરનાર પરીક્રમાના રૂટ ઉપર સફાઈ અભિયાન હાથ ધરાયુ

ગરવા ગીરનારની લીલી પરીક્રમા સંપન્ન થયા બાદ જંગલ વિસ્તારમાં ફેલાયેલા કચરાને દૂર કરવા માટે ગઈ કાલે વન વિભાગના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.

Leave A Reply