શિયાળાની શરૂઆત સાથે જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી

જૂનાગઢ શહેરમાં શિયાળાની શરૂઆત સાથે પાણીની મુશ્કેલી શરૂ થઈ ગયેલ છે. ગઈ કાલે વોર્ડ નં.૪ ખલીલપુર વિસ્તારના લોકોએ તેમજ મહિલાઓએ મનપા કચેરીએ પહોંચીને રામધૂન યોજી હતી.

Leave A Reply