જૂનાગઢ કૃષિ યુનિ. માં ૭ વર્ષમાં ૬પ વખતમાં રૂ.૩પ.ર૮ લાખની ઉચાપત

જૂનાગઢ કૃષિ યુનિ. ની બાયોટેક વિભાગમાં કચેરી અધિક્ષક કમ હિસાબનીશ તરીકે ફરજ બજાવતાં ભાવિક હર્ષદભાઈ જાષી અને આજ વિભાગના એસોસીએટ પ્રોફેસર અને ડ્રોઈંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા
ડો. સુનિલ વ્રજલાલ પટેલ વિરૂધ્ધ વર્ષ-ર૦૧૦ થી ર૦૧૭ સુધીમાં રૂ.૩પ,ર૮,પ૭૪ ની ઉચાપત કર્યા અંગે જૂનાગઢ એસીબીમાં પીઆઈ ડી.ડી. ચાવડાએ ફરીયાદ નોંધાવેલ છે જેને પગલે ચકચાર જાગી ઉઠી છે.

Leave A Reply