અમેરીકાના ૩૧ રાજ્યોમાં બાળકોને પોલિયો જેવા રોગથી લકવો થઈ જતાં ભારે ફફડાટ

અમેરીકામાં એક અજાણી બિમારીથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધેલ છે. અમેરીકાના ૩૧ રાજ્યોમાં બાળકોને પોલીયો જેવા રોગથી લકવો થઈ ગયો હોવાનું બહાર આવેલ છે અને ૧૧૬ બાળકો પોલીયો જેવા રોગથી વિકલાંગ બન્યા છે.

Leave A Reply