Thursday, August 22

જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો મજેવડી ગામની મહેતા કન્યા વિદ્યાલય ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જીલ્લામાં કુલ ર,૬૭,૧૧પ બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવશે.

Leave A Reply