આજે કાલભૈરવ જયંતિની ઉજવણી

આજે કારતક વદ સામનો દિવસ વિશ્વભરમાં કાલભૈરવ જયંતી તરીકે ભૈરવ ઉપાસકો શ્રધ્ધાપૂર્વક ઉજવે છે. આજે જૂનાગઢ શહેરમાં પણ ભુતનાથ ફાટક પાસે આવેલા કાલભૈરવ દાદાના મંદિરે સવારથી પુજા, આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.

Leave A Reply