Wednesday, August 21

૩ ડિસેમ્બરે ૧પ૦ થી વધુ દિવ્યાંગો કલેકટર કચેરી હલ્લાબોલ કરશે

આગામી તા.૩ ડિસેમ્બરના વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ દિવ્યાંગોને તેના હકકથી વંચીત કરવામાં આવ્યા છે જેને લઈને ૩ ડિસેમ્બરે ગુજરાતના તમામ જિલ્લામાં દિવ્યાંગો દ્વારા રજુઆતો કરવામાં આવશે.

Leave A Reply