જૂનાગઢ મહાનગરપાલિકામાં પાણી માટે ઘેરાવ

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળાની શરૂઆત સાથે પાણીની મુશ્કેલી શરૂ થઈ ગયેલ છે અને લોકો પાણી પ્રશ્ને મહાનગરપાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી જાય છે દરમ્યાન ગઈકાલે વોર્ડ નં.૧૩ ની ગીતાંજલી, જીવન જ્યોત, આવકાર સહિતની સોસાયટીની મહિલાઓએ મનપા કચેરી ખાતે ઘેરાવ અને ઉગ્ર રજુઆત કરી હતી.

Leave A Reply