Thursday, April 9

આગામી તા.૪ ડિસેમ્બરથી શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે હાથ ધરાશે

સર્વેશિક્ષા અભીયાન અંતર્ગત વિવિધ પ્રોજેકટ કાર્યરત છે જ્યારે આ પ્રોજેકટ અંતર્ગત પ્રાથમીક શાળામાં ધોરણ ૧ર સુધી સમાવેશ કરવાની તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત શિક્ષણથી વંચીત રહી ગયેલા બાળકોનો આગામી ૪ ડિસેમ્બરથી સર્વે હાથ ધરાશે.

Leave A Reply