પ્રયાગરાજ કુંભમેળામાં સોરઠના સંતોની ઉપÂસ્થતી રહેશે

આગામી ર૦ ડિસેમ્બરના રોજ જુના અખાડા, અગ્ની અખાડા અને આહવાન અખાડામાં ભૂમી પુજન સાથે ધ્વજારોહણ કરાયા બાદ શરૂ થઈ રહેલ વિશ્વના સૌથી મોટા ધાર્મીક કુંભ મેળામાં સોરઠના સંતો ઉપÂસ્થત રહેશે. ગઈકાલે હાથી ઘોડા પાલખીથી સોરઠના સંતોએ વન પ્રવેશ કર્યો હતો.

Leave A Reply