સોરઠમાં ફુલ ગુલાબી ઠંડી

ડિસેમ્બર માસ શરૂ થઈ ગયો છે ત્યારે જૂનાગઢ તથા સોરઠ પંથકમાં ફુલ ગુલાબી ઠંડી શરૂ થઈ છે અને આ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. ઉંધીયા પાર્ટી, ભજીયા પાર્ટીના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.

Leave A Reply