લોક રક્ષકની પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર રદ થતાં ભારે હોબાળો

જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં લોક રક્ષકની પરીક્ષા આપવા માટે ૧,૦ર,પપ૦ ઉમેદવારો આવી પહોંચ્યા હતા પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર રદ થયું હતું જેના કારણે ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. એસ.પી. ને પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Leave A Reply