સોરઠમાં રવિ પાકનું વાવેતર ૪૦ ટક ઘટયું

જૂનાગઢ જિલ્લામાં ઓછા વરસાદને લીધે પાણી †ોતો ખાલી થવા લાગ્યા છે ત્યારે રવિ પાકનું વાવેતર ૪૦ ટકા ઘટયું હોવાનું જાણવા મળે છે.

Leave A Reply