Tuesday, July 16

લોકરક્ષકની પરીક્ષાનું પેપર દિલ્હીથી લીક થયુ હતું

ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ ગઈકાલે એક પત્રકાર પરીષદ યોજી, લોકરક્ષક ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ અંગે માહિતી આપી હતી અને આ પેપર દિલ્હીથી લીક થયું હતું અને પીએસઆઈ સહિત ૪ ની ધરપકડ કરવામાં આવી છે.

Leave A Reply