આવતા અઠવાડિયાથી ઠંડીનું જાર વધશે

રાજયમાં શરૂ થયેલાં ઉત્તરથી દક્ષિણ-પશ્ચિમી પવનોની અસરથી ઠંડા પવનોનું જાર ઘટતાં ઠંડીમાં ઘટાડો થયો છે. મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનો પારો ૧૬ ડીગ્રી નીચે નોંધાયો હતો. ૧ર ડીગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જેથી આવતાં અઠવાડિયેથી ઠંડીનું જાર વધશે તેવું જાણવા મળે છે.

Leave A Reply